'તણખાં'
મારું રિસર્ચ પેપર…જિંદગી ની ડીગ્રી માટે.
યુનિવર્સિટીમાં આવ્યા બાદ, દેશ અને ઘરથી દુર હોસ્ટૅલમાં રહી થોડાંક નવા વિચારો અને નવું વ્યક્તિત્વ મળ્યું. એક શુક્રવારે મારા એક ક્રિશ્ચિયન મિત્રએ બારણે ટકોરા માર્યા અને મને એક આમંત્રણ આપ્યું. અને દર શુક્રવારે ખાવાનું લઇને ડાઉનટાઉન જવાનો સિલસિલો ચાલુ થયો. હવે એ વાતને થયેલા ૬ મહિના બાદ એના લેખાજોખાનો ચિઠ્ઠો અહીં મુક્યો છે. મિત્રો સાથે [...]]]></description>
તોફાન
		<description><![CDATA[મારા રુમમાંથી તોફાન પહેલા ઉતારેલો વીડીઓ..
ગુરૂવાર, માર્ચ ૧, ૨૦૦૭.
૨.૦૦ બપોર.
વધુ નીચે..
આના તુરંત બાદ હું રૂમ પરથી રવાના થયો હતો અને મારી ફોન પરની વાતો થોડે અંશે સાંભળી શકાય છે.
-સર્જિત
Bookmark to:
સ્વાગતમ્
		<description><![CDATA[ગુજરાતી બ્લોગની ‘તણખાં’ ની આવૃત્તિમાં આપનું સ્વાગત છે. 
આગળની બધી પોસ્ટ સ્વરચિત કેટેગરીમાં મુકેલ છે, તે સૌ ને જોવા માટે ડાબી બાજુ ક્લીક કરો.
Bookmark to:
જીવનનો શિયાળો-પલક
પવન ના સુસવાટા સાથે વાદળો ઘેરાયા. તાપમાન તો શૂન્યથી પણ નીચે! કાળી કીડીઓને સમુહમાં જોઇએ, એવી લાગે લોકોની વસ્તી! શિયાળાની તો ઋતુ જ એવી ને! અને એમાં પણ ન્યુયોર્કની શેરીઓ. ઊંચા ઊંચા પર્વતો જેવી લાગતી મહાકાય ઇમારતો! કીડીઓ જેમ મહામહેનતે દરમાં ખોરાક લાવે એવી જ રીતે આખા દિવસના પરિશ્રમથી લોકો ઘરે પૈસા લાવે. ભાઇ, અમેરિકા [...]]]></description>
My~મારું quote~અવતરણ
“HEAD MAKES ALL THE DIFFERENCE, BOTH; LIMITS AND INCREASES EFFECTIVENESS AT TIMES. A HEART IS NEEDED TO KEEP IT IN MOTION”
-Sarjeet.
“માથું બધું બદલી નાખે છે. સમયે રોકે છે અને સમયે અસરકારક બનાવે છે પણ ભાવોનું હાર્દ એ એને ગતિ આપે છે. “
-સર્જિત.
Bookmark to:
સાહિત્ય -પલક
સાહિત્ય સાચુ મિત્ર છે. કળા હંમેશા લાગણીથી આવે છે. મુશ્કેલીમાં સાથે આપે છે. જે શબ્દોથી ન કેહવાતું એ આંખોથી ઝરે છે. એ ભાષા બહુ તાકાત હોય છે. રીઝવે છે, અને સમજનારને સત્ય તરફ લઈ જાય છે અને કર્મ કરવા પ્રેરે છે. આવા સાહિત્યનો સહારો દરેક મુશ્કેલીમાં લેવો જોઇએ, અને જીવનની નાનામાં નાની કોઇ પણ મુશ્કેલીને [...]]]></description>
કાલે પેટ્રોલીયમ ખતમ થઇ જાય તો?
મારી પહેલી ટુંકી વાર્તા-સર્જિત
એ હાર હતો, એનો રંગ, આહાહા! મેં મારી ચોપડીમાં વાંચેલુ, જ્યારે આર્મસ્ટ્રોંગે પૃથ્વીને ચંદ્ર પરથી જોઇ ત્યારે એને કેવી મોતી જેવી લાગેલી, બસ એવા રંગનો..મને મમ્મીની યાદ આવી ગઇ. એ હાર એને ભેટ તરીકે આપ્યો હોય તો. મમ્મી હોસ્પીટલમાં છે, ૩ દિવસ થયા. મારે સ્કુલે નથી જવાનું એટલે મજા પડે છે પણ મમ્મી જ્યારે મને [...]]]></description>
જાહેરાત
		<description><![CDATA[એક કોમેન્ટના અને કોપીરાઇટ પ્રશ્નને લીધે ‘કૃષ્ણાવતાર’ નું પબ્લીશીંગ અનિયત સમય સુધી સ્થગિત કરી રહ્યા છીએ. જુની પોસ્ટ એમ ની એમ જ છે, પણ બાકીની પોસ્ટ માટે જરૂરથી ‘તણખાં’ જોતા રહેશો. 
Bookmark to:
‘તણખાં’ રોજેરોજ
		<description><![CDATA[‘તણખાં’ ક્યારે ઉત્પન્ન થાય?
જ્યારે જ્યારે ઘર્ષણ થાય ત્યારે…
ધર્મ-અધર્મ વચ્ચે,
રૂઢિઓ અને નવા વિચારો વચ્ચે,
પરંતુ મારો પ્રશ્ન આ નથી.
જો मुंडे मुंडे मतिर्भिन्नाः હોય એટલે કે દરેક માનવનાં મને સારા-ખોટાના કે રૂઢિઓ કે નવી માન્યતાઓ વિષેનાં પરિમાપો જ જુદા હોય તો પણ ‘તણખાં’ થાય ને.આ વર્તમાન ચિત્ર જોવા જેવું છે. યુગો-યુગોથી ચાલતી આ લડાઇમાં નવી વાત ઉમેરાઇ છે.’साधु’(ગીતાના [...]]]></description>