જિંદગી
ધારણા હતી જીવીશ રીતો મુજબ મારી
હસીશ રડીશ શરતો ઉપર મારીપણ આ જિંદગી ન શરતો ઉપર ચાલી
સમજાયુ આજે કે એ ભૂલ હતી મારીખોલી આંખો યાદ છે! નથી એના પહેલાનું
બંધ કરીશ પછી સઘળુ આ નથી રહેવાનુંજિંદગી જીવવાની કળા શીખે છે લોકો માગી માગી ને
પણ મેં તો શીખી છે એ જિંદગી જ આપી ને…
દોરી લીધી ને કિન્ના બાંધી
ઠમકો માર્યો ને ગતિ લીધી
રહ્યો સવાલ ‘સંક્રાંતિ’ ને અંતે
ઢાલને આ કન્યા કોણ બાંધશે???




























Powered By
Welcome to the blogging world! In fact I will add you to સંમેલન, http://www.forsv.com/samelan/ that way you will get lot more traffic.
Comment by SV — October 23, 2006 @ 12:22 am
ફરી એક વાર મદદ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર એસ. વી.
Comment by Sarjeet — October 23, 2006 @ 12:40 am
ગ્રહણ કરો અર્થને,
શબ્દો તો ભણકારા છે.
નજરઅંદાજ ન કરો તણખાંને,
તણખો પણ એક જ્વાળા છે.
સુંદર અભિવ્યક્તિ, સર્જિત!
મારો ‘ઊર્મિનો સાગર’ તમારા ‘તણખાં’માં સમાવવાં બદલ આભાર…
Comment by ઊર્મિસાગર — October 23, 2006 @ 1:12 pm
બ્લોગ જગત મા તમારુ હાર્દિક સ્વાગત
વિક્રમ સંવત 2063 ના નૂતન વર્ષાભિનંદન , સાલ મુબારક.
સુંદર સર્જન માણવા મળશે એ આશા સહ .
Comment by amitpisavadiya — October 23, 2006 @ 3:56 pm
સુંદર સર્જનનો પ્રયત્ન તો સદાય રહેશે. પ્રાર્થો કે અંદરની સુંદરતા બહારના યુદ્ધોથી અભડાય નહી.
Comment by Sarjeet — October 23, 2006 @ 4:02 pm
યાદ રાખજે આ જીંદગીની વ્યાખ્યા
Comment by shivshiva — February 25, 2007 @ 3:33 am
Comment by Sarjeet — February 25, 2007 @ 3:40 am