http://upload.wikimedia.org/wikipedia/en/thumb/e/e6/RamayanRebornRoss.jpg/300px-RamayanRebornRoss.jpg

જિંદગી
ધારણા હતી જીવીશ રીતો મુજબ મારી
હસીશ રડીશ શરતો ઉપર મારી

પણ આ જિંદગી ન શરતો ઉપર ચાલી
સમજાયુ આજે કે એ ભૂલ હતી મારી

ખોલી આંખો યાદ છે! નથી એના પહેલાનું
બંધ કરીશ પછી સઘળુ આ નથી રહેવાનું

જિંદગી જીવવાની કળા શીખે છે લોકો માગી માગી ને
પણ મેં તો શીખી છે એ જિંદગી જ આપી ને…

દોરી લીધી ને કિન્ના બાંધી
ઠમકો માર્યો ને ગતિ લીધી
રહ્યો સવાલ ‘સંક્રાંતિ’ ને અંતે
ઢાલને આ કન્યા કોણ બાંધશે???