…ગ્રહણ કરો અર્થને, શબ્દો તો ભણકારા છે.નજરઅંદાજ ન કરો તણખાંને,તણખો પણ એક જ્વાળા છે.
પલક પટેલ
વિદ્યાર્થિની, કોલેજ-પ્રથમ વર્ષ.
એલનટાઉન, પી.એ., યુ.એસ.એ.સર્જિત અમીન.
વિદ્યાર્થી, કોલેજ-પ્રથમ વર્ષ.
ટોરોન્ટો, ઓન્ટારિઓ કેનેડા.સંપર્ક- karmanians@gmail.com
…ગ્રહણ કરો અર્થને, શબ્દો તો ભણકારા છે.નજરઅંદાજ ન કરો તણખાંને,તણખો પણ એક જ્વાળા છે.
પલક પટેલ
વિદ્યાર્થિની, કોલેજ-પ્રથમ વર્ષ.
એલનટાઉન, પી.એ., યુ.એસ.એ.સર્જિત અમીન.
વિદ્યાર્થી, કોલેજ-પ્રથમ વર્ષ.
ટોરોન્ટો, ઓન્ટારિઓ કેનેડા.સંપર્ક- karmanians@gmail.com
RSS feed for comments on this post. TrackBack URI
pls read in gujarati………
” shun kahu ane shun bolu….. shabd ochha pade chhe bhav ne vacha apva……..
bhinn tu chhe badhathi…… tamnna tari navaneet sarjan karvani…….koik khune hradaye mare…. taru sarjan jovani…… kyarek jaroor bar avashe … tevi chhe ashish amari……….khumari tari …. parki bhom per sanskrutine taji rakhvani…….salam chhe senkdo tane mari….. jyare juvan tara samovadiya sanskrutine visri jay chhe………
Comment by mona contractor — October 22, 2006 @ 3:53 pm
પ્રથમ પ્રતિભાવ માટે આપનો ખુબ ખુબ આભાર મોના માસી (મને કાકી કે માસી નક્કી કરવામાં તકલીફ પડી પણ આ ગુજરાતી છે એટલે માફ કરશો!). તમારું સર્જન મારી સરખામણીમાં ઘણું ચડિયાતું છે. છતાંય આ પંક્તિઓને અનુરૂપ થવાનો પ્રયત્ન સદાય કરતો રહીશ.
Comment by Sarjeet — October 22, 2006 @ 8:17 pm
ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત. તમારા વિચારો મારા વિચારોને ઘણા મળતા આવે છે. તમારા તણખા એ મારા તણખા છે !! વધુ સ્મ્પર્કમાં રહેવાનું ગમશે .મારા બે બ્લોગ –
http://sureshbjani.wordpress.com/ ગુજરાતી સારસ્વત પરિચય
http://antarnivani.wordpress.com/ અંતરની વાણી
Comment by સુરેશ જાની — October 24, 2006 @ 11:26 am
Atishay Saras Lakhe Chhe Tu Bas Enathi Vadhu Hu Kai Nahi Kahi Shaku…
Comment by mudra — October 26, 2006 @ 7:55 am
એટલું જ કાફી છે…
Comment by Sarjeet — October 26, 2006 @ 3:02 pm
જીવન માટે જરૂરી છે એક તણખાની…એક ચિનગારીની જ…
http://paramujas.wordpress.com
Comment by nilam doshi — October 28, 2006 @ 7:26 am
તમે બહુજ સાચી વાત કરી નીલમ.
Comment by Sarjeet — October 29, 2006 @ 3:51 am
Read in Gujju my friend,
ketlik krutio samay na ochaya ma ozal thai jay che,
tamara jevi vibhutio j ane loko samaksh muki jaay che,
gaurav to emne hovu joie je krutio ‘SARJEET’ na hathe Sarjaay che.
I am really impressed with your efforts for TANKHA.
Best of luck.
Comment by Patel Maitrik — October 31, 2006 @ 11:51 am
આવી સરસ રચના માટે તમારો ખૂબ ખૂબ આભાર મૈત્રીક, એને અનુરૂપ થવા પ્રયત્ન કરીશ.
Comment by Sarjeet — October 31, 2006 @ 3:07 pm
ગુજરાતીમાં બ્લોગ સરસ છે. “તણખાઁ”
Comment by સુધાઁશુ સ્વાદિયા — November 4, 2006 @ 3:29 am
KEEP UP YOUR GOOD WORK.
YOU HAVE A NICE BLOG. GOOD MUSIC AND GOOD READING.
WE HAVE WITH SURESH JANI AND MAHENDRA TWO BLOGS.
HASYADARBAR AND TULSIDAL.
R.M. TRIVEDI, M.D.
http://www.bpaindia.org is our work in INdia started in 1954.
http://www.yogaeast.net started in 1990.
WE ALSO RUN A FREE CLINIC AT 290 MAIN STREET,STONEHAM ,MA 02180 over 25 years for UN INSURED.
Comment by dhavalrajgeera — November 9, 2006 @ 12:55 pm
Sundar sarjan tamaaru,
Aapajo navaneetshun pyaaru.
Rahenaa kaai khaami,
Jotaa rahejo paachhu vali.
Ek divas jo jo tame.
Ek kadam aagal hashe;
Tanakhaa—Tanakhaa—Tanakhaa———————————————–
Paramkrupaalu Parmaatmaa aapane khubaj shakti arpe evi namra praarthanaa.
Abhinandan.
Avirat sarjan karataa raho———-
Comment by Pravin V.Patel — December 19, 2006 @ 7:03 am
જે સારું હતું તે લઇ લીધું છે.જ્વાળામુખી બન.
Comment by Nisarg Thaker — December 21, 2006 @ 10:17 am
Bhai Sarjeet,
Taaru sarjeet bhaathu[navu] kyaay najare chadatu nathi,
kem?
Have to VASANT pan najadik aavi rahi chhe.
Comment by Pravin V.Patel — December 28, 2006 @ 12:02 am
Hi Sarjeet, when r u updating your blog?
I was looking forward to read your blog regularly!! :-/
Comment by ઊર્મિસાગર — January 16, 2007 @ 2:46 pm
I love Krishnavtar! અભિનંદન..
Comment by Kartik Mistry — January 30, 2007 @ 12:51 pm
I started to write poem ,when I was in first year of college. You did the same thing and Your start is great. I read some of your poems . it’s very sensetive. Keep up the good work. You may visit my blog : http://www.vishwadeep.wordpress.com
Good luck youngman.
Comment by vishwadeep — February 6, 2007 @ 8:15 pm
સરસ બ્લોગ… અભિનંદન.. વધુ રચનાઓ મૂકતા રહેશો !
ધવલ
Comment by ધવલ — February 7, 2007 @ 1:58 am
કવિતાઓથી દૂર કાંઈક નવુ વાંચન મળ્યું ઘણું સારુ6 લાગ્યું .
ગુજરાતી બ્લોગમાં આપનો સહર્ષ આવકાર.
કૃષ્ણાવતારનાં દરેક ભાગ વાંચ્યા છે અને જ્યાં સુધી પૂરેપૂરા વાચ્યાં નહી ત્યાં સુધી એનો પીછો છોડ્યો ન હતો.
Comment by shivshiva — February 7, 2007 @ 11:56 am
ટોરંટોમાં મારો દીકરો રહે છે આવવાનું થશે ત્યારે જરૂરથી મુલાકાત થશે એવી આશા રાખુ છું.
Comment by shivshiva — February 7, 2007 @ 11:57 am
very good keep it up..
Comment by chetu — February 26, 2007 @ 4:49 pm